SMVS Got Talent 2024 એ અજોડ પ્રતિભાઓને ઉજાગર કરવાનું સર્વોત્તમ મંચ છે. શ્રીજીમહારાજના સંકલ્પથી અને ગુરુજીની કૃપાથી SMVSના સર્વે મુક્તોમાં આગવી પ્રતિભા (Talent) છે. તે પ્રતિભાઓ બહાર આવે અને સર્જનાત્મક શક્તિઓ વિકસે તે આ SMVS Got Talentનો મુખ્ય હેતુ છે. સાથે ગુરુપૂર્ણિમા નિમિત્તે એ પ્રતિભાનો ઉપયોગ કરી નવી રચનાઓ અને કૃતિઓ તૈયાર કરી રાજી કરવાનો અવસર મળી રહે તે  માટે આ SMVS Got Talentનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સ્પર્ધા મુખ્ય બે Phaseમાં યોજાશે.

Phase-1:- 03 June – 08 August– ફક્ત પુરુષ સભ્યો માટે (બાળકો, કિશોરો, યુવકો…)

Phase-2:- 03 August – 10 October – ફક્ત મહિલા સભ્યો માટે (બાલિકાઓ, કિશોરીઓ, યુવતીઓ…)

બીજા Phase માં ફક્ત મહિલા સભ્યોએ જ જોડાવાનું છે. ત્યારે આવો, આજે જ રજિસ્ટ્રેશન કરાવીને આ સ્પર્ધામાં જોડાઈએ.