SMVS App Installation Competition going on till 12/10/24
SMVS Got Talent 2024ની સ્પર્ધામાં જોડાવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન ફરજિયાત છે. આ સ્પર્ધામાં જોડાયેલા સભ્યોનો સંપર્ક કરી શકાય તથા તેમને કૃતિઓ તથા રચના તૈયાર કરવા માટે Data પહોંચાડી શકાય તે માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. આપનું રજીસ્ટ્રેશન થયા બાદ આપને કૃતિઓની રચના કરવા માટે રિસોર્સિસ પહોંચાડવામાં આવશે.